GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દુકાનદાર નં. 1 ખરીદી પર 15% અને 15% બે વળતર આપે છે.દુકાનદાર નં. 2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે.દુકાનદાર નં. 3 ખરીદી પર 25% અને 5% બે વળતર આપે છે.કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ? દુકાનદાર નં. 2 દુકાનદાર નં. 3 દુકાનદાર નં. 1 બધે સરખો જ ફાયદો થાય દુકાનદાર નં. 2 દુકાનદાર નં. 3 દુકાનદાર નં. 1 બધે સરખો જ ફાયદો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી છે ? 3% 4% 5% 2% 3% 4% 5% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. રેણુ રાત્રી રણપ્રદેશ વાંસળી (વેણુ) રજ રાત્રી રણપ્રદેશ વાંસળી (વેણુ) રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 10/16 17/11 11/17 5/11 10/16 17/11 11/17 5/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ, એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે ? IRDA RBI SEBI IBPS IRDA RBI SEBI IBPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ? લેણદારને શેરહોલ્ડર્સને સંચાલકોને ટ્રિબ્યુનલને લેણદારને શેરહોલ્ડર્સને સંચાલકોને ટ્રિબ્યુનલને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP