GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કઈ છે ?(1) ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ અને સમર્થન(2) આપણી વિવિધ સંસ્કૃતિનું ગૌરવ અને રક્ષણ(3) નૈતિકતાના સિદ્ધાંતોનું અનુસરણ(4) પ્રતિજ્ઞાપૂર્વક હિંસા છોડી દેવી અને જાહેર મિલકતની સાચવણી 1, 2 અને 3 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 4 1, 2 અને 3 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) એક સાંકેતિક ભાષામાં 'CERITAIN'નો કોડ 'DGUTXGM' છે તો તે ભાષામાં 'REVERSE'નો કયો કોડ થશે ? SGYEOQD SGYEQOD SGYEOQS આપેલ પૈકી કોઈ નહીં SGYEOQD SGYEQOD SGYEOQS આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેના શબ્દો પૈકી અલગ પડતો શબ્દ શોધો. શેરશાહ બાબર ઔરંગઝેબ જહાંગીર શેરશાહ બાબર ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કયા દેશમાં મહિલા ક્રિકેટરોએ સતત 16 મેચ વન-ડે મેચ જીતીને નવો રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ભારત દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કયો નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? પૉડિચેરી ચંદીગઢ લક્ષદ્વીપ લદાખ પૉડિચેરી ચંદીગઢ લક્ષદ્વીપ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Fill up the gap with article.France is ___ European country. No article An A The No article An A The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP