GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પાલક એ વિટામીન A નો સારો સ્ત્રોત છે. 2. સાંધામાં દુઃખાવાના કારણોમાંનું એક એ વિટામીન C ની ઉણપ છે. 3. આહારમાં વિટામીન D ની વધુ માત્રા એ કેલ્શીયમના શોષણની ક્ષમતા ઓછી કરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે. 2. પ્રવાસી ભારતીય નાગરિક (OCI) ભારતમાં મિલકત ખરીદી શકે. 3. પ્રવાસી ભારતીય નાગરિકો (OCI) વીઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટેની પાત્રતા ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.