ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયો એક લોકગીતનો પ્રકાર નથી ?1. માયરા2. ફૂલેકા3. ચોરી અને સાંજીના ગીતો4. ફટાણાં 2, 4 1, 3 2, 3, 4 આપેલ પૈકી કોઈ નહીં 2, 4 1, 3 2, 3, 4 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? વડોદરા સુરત અરવલ્લી સુરેન્દ્રનગર વડોદરા સુરત અરવલ્લી સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ? અમદાવાદ આણંદ પેટલાદ નવસારી અમદાવાદ આણંદ પેટલાદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? મારું પ્રાકૃત દીન્ગલ ગુર્જર અપભ્રંશ પાલી મારું પ્રાકૃત દીન્ગલ ગુર્જર અપભ્રંશ પાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? બહેરા મૂંગાની શાળા અંધશાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ બહેરા મૂંગાની શાળા અંધશાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP