ભારતનો ઈતિહાસ (History of India) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો 4, 2, 3, 1 4, 2, 3, 1 2, 1, 4, 3 2, 4, 1, 3 4, 2, 3, 1 4, 2, 3, 1 2, 1, 4, 3 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? ચંદ બારોટ રાજશેખર હરિષેણ કાલિદાસ ચંદ બારોટ રાજશેખર હરિષેણ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? આચારાંગ સૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર આચારાંગ સૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ? સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ઉદ્યોગપતિઓ ભૂતપૂર્વ રાજાઓ સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ઉદ્યોગપતિઓ ભૂતપૂર્વ રાજાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. મદનલાલ ધીંગરા ગોપાલકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક મદનલાલ ધીંગરા ગોપાલકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP