Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરત A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર 4)અમરેલી જીલ્લો 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? જવાહરલાલ નહેરુ શ્રી વિનોબા ભાવે લોર્ડ રિપન મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ શ્રી વિનોબા ભાવે લોર્ડ રિપન મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? પૂર શમન પૂર પુનઃવસન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર શમન પૂર પુનઃવસન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી કવિ ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી ? પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહપ્રધાન સેના પ્રમુખ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP