Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (1) લખોટા ફોર્ટ (2) ઉપર કોટ ફોર્ટ (3) તારંગા ફોર્ટ (4) ઓલ્ડ ફોર્ટ (A) સુરત (B) મહેસાણા (C) જૂનાગઢ (D) જામનગર 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D 1-A, 4-B, 3-C, 2-D 3-A, 2-B, 1-C, 4-D 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D 1-A, 4-B, 3-C, 2-D 3-A, 2-B, 1-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? બોમ્બે પોલીસ એક્ટ કલમ - 302 આઈ.પી.સી. કલમ - 302 સી.આર.પી.સી. કલમ - 302 ઈન્ડિયન પોલીસ એક્ટ - 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ - 302 આઈ.પી.સી. કલમ - 302 સી.આર.પી.સી. કલમ - 302 ઈન્ડિયન પોલીસ એક્ટ - 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે ? મળેલા જીવ ધમ્મર વલોણું માનવીની ભવાઈ વળામણાં મળેલા જીવ ધમ્મર વલોણું માનવીની ભવાઈ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ટીઅર - ગેસનું રાસાયણિક નામ શું છે ? સોડીયમ ન્યુક્લિઓટાઈડલ આલ્ફા ક્લોરોઅસિટોફિંનોન આપેલ પૈકી એક પણ નહીં સિલ્વર બિટાટ્રાયોમાઈડ સોડીયમ ન્યુક્લિઓટાઈડલ આલ્ફા ક્લોરોઅસિટોફિંનોન આપેલ પૈકી એક પણ નહીં સિલ્વર બિટાટ્રાયોમાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ગુના બદલ કેટલી શિક્ષા નિર્દેષ્ટ કરવામાં આવી છે ? 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ન્યૂટનનો ગતિનો ક્યો નિયમ બળનું મૂલ્ય આપે છે ? પહેલો બીજો ત્રીજો આપેલ પૈકી એક પણ નહીં પહેલો બીજો ત્રીજો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP