Talati Practice MCQ Part - 8 ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો. 1) અડીકડીની વાવ2) કાજી વાવ3) રાણકી વાવ4) દૂધિયા વાવa) પાટણ b) ભદ્રેશ્વર c) હિંમતનગર d) જૂનાગઢ 3-b, 1-a, 2-c, 4-d 3-c, 1-b, 2-a, 4-d 3-a, 1-d, 2-c, 4-b 3-d, 1-c, 2-b, 4-a 3-b, 1-a, 2-c, 4-d 3-c, 1-b, 2-a, 4-d 3-a, 1-d, 2-c, 4-b 3-d, 1-c, 2-b, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the gap Oxygen : Burn :: Carbon dioxide : Foam Explode Isolate Extinguish Foam Explode Isolate Extinguish ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? મહાત્મા ગાંધી લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ? સોમવાર ગુરુવાર બુધવાર મંગળવાર સોમવાર ગુરુવાર બુધવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 15 16 4 10 15 16 4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP