ભારતની ભૂગોળ (Geography of India)
તળાવો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.
1) સાંભાર લેક
2) લોનાર લેક
3) ચીલકા લેક
4) પુલીકટ લેક
A) ઓરિસ્સા
B) મહારાષ્ટ્ર
C) રાજસ્થાન
D) તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ

1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-A, 3-B, 4-C
1-C, 2-B, 3-A, 4-D
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે)

ગોવા
કેરળ
ઉત્તરાખંડ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે ?

ડુગોંગ
એકશિંગી ભારતીય ગેંડા
ઓક્ટોપસ
કસ્તુરીમૃગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP