ભારતની ભૂગોળ (Geography of India)
રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1) સેન્ટ્રલ 2) ઈસ્ટર્ન 3) નોર્ધન 4) સધર્ન A) ચેન્નાઇ B) મુંબઈ C) કલકત્તા D) નવી દિલ્હી
ભારતની ભૂગોળ (Geography of India)
જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ?