ભારતની ભૂગોળ (Geography of India) ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.1) પહેલગામ 2) મુન્નાર 3) શિલોંગ 4) કોડાઈકેનાલ A) જમ્મુ કાશ્મીર B) કેરળ C) મેઘાલય D) તમિલનાડુ 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ? તમિલનાડુ ગુજરાત ગોવા મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? આસામ બંગાળ ઓરિસ્સા બિહાર આસામ બંગાળ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલ્ફાક્રમ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તમિલનાડુ કેરાલા પશ્ચિમ બંગાળ મેઘાલય તમિલનાડુ કેરાલા પશ્ચિમ બંગાળ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ભારતીય-યુરોપીય (આર્ય) ચીની - તિબ્બતી (કિરાત) દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ભારતીય-યુરોપીય (આર્ય) ચીની - તિબ્બતી (કિરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એક માત્ર રાજ્ય : જમ્મુ અને કાશ્મીર આસામ મેઘાલય હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર આસામ મેઘાલય હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP