કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ?

IISc બેંગલુરુ
IIT ગાંધીનગર
IIT મદ્રાસ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારત-આફ્રિકા પ્રોજેક્ટ ભાગીદારી અંગેનું 17મું CII-EXIM બેંક સંમેલન ક્યાં યોજાયું હતું ?

નવી દિલ્હી
અમદાવાદ
મુંબઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યના રામાગુંડમમાં સ્થાપાયો ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
તેલંગાણા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતનું ત્રીજું પાવર એક્સચેન્જ લૉન્ચ કરાયું તેનું નામ જણાવો.

હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ
દિલ્હી પાવર એક્સચેન્જ
વિદ્યુત પાવર એક્સચેન્જ
યુનિયન પાવર એક્સચેન્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP