સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ? 1436 ચો.મી. 2900 ચો.મી. 2378 ચો.મી. 2792 ચો.મી. 1436 ચો.મી. 2900 ચો.મી. 2378 ચો.મી. 2792 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરીયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે ? ફેફસાં મૂત્રપિંડ બરોળ હ્રદય ફેફસાં મૂત્રપિંડ બરોળ હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે. આવશ્યક ફેટી એસિડ અનાવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ આવશ્યક એસિડ આવશ્યક ફેટી એસિડ અનાવશ્યક એસિડ અનાવશ્યક એમિનો એસિડ આવશ્યક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ? જલવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી અન્નવાહક પેશી જલવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી અન્નવાહક પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં સોડિયમનો અતિરેક આહારમાં આયોડીનનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં સોડિયમનો અતિરેક આહારમાં આયોડીનનો અતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ? ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP