કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
1. BRICSની કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ઈકોનોમિક એન્ડ ટ્રેડ ઈસ્યૂ (CGETI) બેઠકની અધ્યક્ષતા ભારતે કરી હતી.
2. BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.
3. BRICSની 2021ની થીમ 'BRICS@15 : ઈન્ટ્રા BRICS કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ એક્સેસ' છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
આપેલ તમામ
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સરસ આજીવિકા મેળા 2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

ભુવનેશ્વર, ઓડિશા
નોઈડા, ઉત્તર પ્રદેશ
ગુરુગ્રામ, હરિયાણા
ગુવાહાટી, આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ?

રાજીવ મલ્હોત્રા
અરવિંદ સુબ્રમણ્યમ
અજય મલ્હોત્રા
ગૌરાંગ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કર્યું. મૈત્રી સેતુ ભારતના કયા રાજ્યને બાંગ્લાદેશ સાથે જોડે છે ?

પશ્ચિમ બંગાળ
ત્રિપુરા
આસામ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP