GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ફુગાવાને ઘટાડવા માટે નીચેના પૈકી કયા પગલાઓનો ઉપયોગ કરી શકાય ?
1. રોકડ અનામત ગુણોત્તર (CRR) માં વધારો કરવો.
2. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) માં વધારો કરવો.
3. રેપો રેટ (Repo Rate) માં વધારો કરવો.
4. રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) માં ઘટાડો કરવો.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા ભીમદેવ પહેલાના સમય દરમિયાનના પ્રસિધ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે ?
1. સોમનાથનું નવું મંદિર
2. આબુ પરની વિમલ વસતિ
3. મોઢેરાનું સૂર્યમંદિર

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
રોગ - કારક એજન્ટ - સંક્રમણની રીત
1. પોલિયો અથવા પોલિયો માયલિટિસ - પોલિયો વાઈરસ - પાણી/મોઢામાંથી નીકળતા પદાર્થ(faecal mouth)
2. પગ અને મોંઢાના રોગ - પાઈકોરના વાઈરસ – નજીકથી સંપર્ક
3. શીતળા - વેરિઓલા બેક્ટેરિયા – હવા / સંપર્ક / પાણી

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP