Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક સંખ્યાના 10% ના 10% = 10, તો તે કઈ સંખ્યા હશે ? 1000 10 1 100 1000 10 1 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? નૃત્ય કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નૃત્ય કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે ? 600 550 500 650 600 550 500 650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? મોગલી જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા રુડ્યાર્ડ કિપ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : દીપક લાલ શરબત પીતો હતો. પીતો દીપક શરબત લાલ પીતો દીપક શરબત લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સૂક્તિ સુત્ + ઉક્તિ સુ + ઉકિત સ્વ + ઉક્તિ સૂ + ઉક્તિ સુત્ + ઉક્તિ સુ + ઉકિત સ્વ + ઉક્તિ સૂ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP