GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ગોપી તેના પુત્ર માટે ખામી વગરનું રમકડું ખરીદવા ઇચ્છે છે. દુકાનદાર પાસે રમકડાંની એક પેટીમાં 10 રમકડાં છે. જેમાં 3 રમકડાં ખામીવાળા છે. તો ગોપી રમકડું ખરીદે તેની સંભાવના કેટલી ? (યાદચ્છિક રીતે)

0.8
0.4
0.2
0.7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ?

રૂ. 2500 સુધીનું વ્યાજ
રૂ. 7000 સુધીનું વ્યાજ
રૂ. 3500 સુધીનું વ્યાજ
રૂ. 7500 સુધીનું વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

જ્યોર્જ આર. ટેરી
હેનરી ફિયોલ
ફેડરીક ટેલર
પીટર એફ. ડ્રકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો.
કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.
તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે.
(II) કેટલાક બેકાર મહેનતું છે.

માત્ર તારણ (I) નીકળે છે.
માત્ર તારણ (II) નીકળે છે.
ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે.
બંને તારણ (I) અને (II) નીકળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP