નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 645 640 600 625 645 640 600 625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 1050 1000 950 900 1050 1000 950 900 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1308 1209 108 1092 1308 1209 108 1092 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ? 200% 125% 66(2/3)% 100% 200% 125% 66(2/3)% 100% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ B મુજબ મૂળ કિંમત = 100 બમણી વે.કિં = 200 નવી વે.કિં = 400 નફો = 400-100 = 300% નફો
નફો અને ખોટ (Profit and Loss) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ? 6% 21% 10.5% 15% 6% 21% 10.5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP