GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેન 10 km અંતર 12 મીનીટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 14 min. 45 sec. 15 min. 14 min. 30 sec. 15 min. 15 sec. 14 min. 45 sec. 15 min. 14 min. 30 sec. 15 min. 15 sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખોટી જોડણી શોધો. રાંધણિયું નિર્જન દુર્ગુણ જીલ્લા પ્રમુખ રાંધણિયું નિર્જન દુર્ગુણ જીલ્લા પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો. ધ ચેખોવ સ્માઇલ્સ ધ ર્રની કેબયાર્ડ ધ એરી ઓરયાર્ડ ધ પાવલોવીયા ધ ચેખોવ સ્માઇલ્સ ધ ર્રની કેબયાર્ડ ધ એરી ઓરયાર્ડ ધ પાવલોવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેની સંસ્થા પૈકી પાઘડી કોને ન હોય ? ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું મેકમિલન પ્રકાશન ABCL પ્રકાશન જાહેર પુસ્તકાલય ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું મેકમિલન પ્રકાશન ABCL પ્રકાશન જાહેર પુસ્તકાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 x̄ અને R આલેખ એ ___ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં વલણના આલેખ ચલના આલેખ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં વલણના આલેખ ચલના આલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 720 60 120 180 720 60 120 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP