Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 32 34 31 30 32 34 31 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? કાન્ત સુંદરમ ઘાયલ દ્વિરેફ કાન્ત સુંદરમ ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District IPL-2015 ના મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કપ્તાન કોણ છે ? ગૌતમ ગંભીર ફોકનર રોહિત શર્મા વિરાટ કોહલી ગૌતમ ગંભીર ફોકનર રોહિત શર્મા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? સંગ્રાહક આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ આઉટપુટ સંગ્રાહક આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ આઉટપુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District પીન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? જિલ્લો રાજ્ય પોસ્ટલ ઝોન પોસ્ટ ઓફિસ જિલ્લો રાજ્ય પોસ્ટલ ઝોન પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? લિપિસંકેત જોડાક્ષર નિબંધ પરિચ્છેદ લિપિસંકેત જોડાક્ષર નિબંધ પરિચ્છેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP