ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. શાકભાજી ઉકરડો કરિયાણું સામાન શાકભાજી ઉકરડો કરિયાણું સામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારિકા પરિચારીકા પરિચારિકા પરીચારીકા પરીચારિકા પરિચારીકા પરિચારિકા પરીચારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધુ + ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાઓ : ટપાલપેટી તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશનો ક્રમ જળવાઈ રહે તે મુજબ નીચેના શબ્દોને ગોઠવો. પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP