ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચલિત પ્રજ્ઞા સ્થિતપ્રજ્ઞ મંદમતિ નિ:સ્પૃહા ચલિત પ્રજ્ઞા સ્થિતપ્રજ્ઞ મંદમતિ નિ:સ્પૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? આપેલ તમામ ઘોડો વાજી તુરંગ આપેલ તમામ ઘોડો વાજી તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? પૃથ્વી મંદાક્રાંતા હરિગીત હરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિગીત હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી’’ - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા હરીણી પૃથ્વી શીખરિણી મંદાક્રાન્તા હરીણી પૃથ્વી શીખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP