ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો વિકલ્પ નામયોગીનો પ્રકાર દર્શાવતો નથી ? ક્રમવાચક સ્વામિત્વવાચક કરણવાચક તાદથ્યૅવાચક ક્રમવાચક સ્વામિત્વવાચક કરણવાચક તાદથ્યૅવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? દેવ અવાજ સૂરજ ધ્વનિ દેવ અવાજ સૂરજ ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુસ્વાગતમ્ સુદર્શન સુપરિચિત સુપ્રભાતમ્ સુસ્વાગતમ્ સુદર્શન સુપરિચિત સુપ્રભાતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલિ તીલાંજલિ તિલાંજલી તીલાંજલી તિલાંજલિ તીલાંજલિ તિલાંજલી તીલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP