ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ વ્યતિરેક અતિશયોક્તિ ઉપમા શ્લેષ વ્યતિરેક અતિશયોક્તિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશિથ' શબ્દનો અર્થ આપો. સાયંકાળ પ્રાતઃ કાળ મધ્યરાત્રિ મધ્યાહન સાયંકાળ પ્રાતઃ કાળ મધ્યરાત્રિ મધ્યાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા પૃથ્વી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભયભીત નિર્ભય કાયર ડરપોક ભયભીત નિર્ભય કાયર ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP