ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો.

સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

બોલતી બંધ કરવી
તલવારને ચમકાવવી
સખત માર મારવો
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો.

જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય
જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય
જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય
જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP