ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? જ તો પણ જી જ તો પણ જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સીતા સમાણી સતી કોણ શાણી ?પતિપ્રતિજ્ઞાય સદા પ્રમાણી.’ - છંદ ઓળખાવો. ઉપજાતિ શાલિની ઉપેન્દ્રવજા ઇન્દ્રવજા ઉપજાતિ શાલિની ઉપેન્દ્રવજા ઇન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વંદ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. મૃદુ લિસ્સુ ખરબચડું કઠણ મૃદુ લિસ્સુ ખરબચડું કઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP