ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ન્યૂનતા' ની સંધિ છોડો. ની + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા નિ + ઊનતા ની + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા નિ + ઊનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ? કાગનો વાઘ થવો હથિયાર હેઠાં મૂકવાં નાક કપાવવુ પેટ ચોળીને શૂળ ઊભું કરવું કાગનો વાઘ થવો હથિયાર હેઠાં મૂકવાં નાક કપાવવુ પેટ ચોળીને શૂળ ઊભું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? ઔષ્ઠ્ય મૂર્ધન્ય કંઠ્ય દંત્ય ઔષ્ઠ્ય મૂર્ધન્ય કંઠ્ય દંત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? સંયોજક નથી. વિરોધવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક સંયોજક નથી. વિરોધવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા વસંતતિલકા હરિણી અનુષ્ટુપ મંદાક્રાંતા વસંતતિલકા હરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP