ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ?

સવૈયા બત્રીસા
મનહર
ઝૂલણા
સવૈયા એકત્રીસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
ઈંડા સુંદર ચીતરેલા જ હોય
મોર સુંદર હોય તેથી
હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર
મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ
મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત
મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ?

ઉત્તરો + અત્તર
ઉત્તર + ઉત્તર
ઉત્તરો + ત્ + તર
ઉત્તર + ઔત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP