ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ બાનોવાડો પરીક્ષા જીવનપાથેય ભીખુ બાનોવાડો પરીક્ષા જીવનપાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. મ્યુનિસિપાલિટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - પતન ફળદ્રુપ ઊંડું છીછરુ પતન ફળદ્રુપ ઊંડું છીછરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ' : ' -આ વિરામચિહ્નને શું કહેવાય ? ગુરુવિરામ અલ્પવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ ગુરુવિરામ અલ્પવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક જ જાતિ કે વર્ગના સ્વર જોડાય તેને ___ કહે છે. વિજાતીય વ્યંજન સજાતીય વિસર્ગ વિજાતીય વ્યંજન સજાતીય વિસર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP