ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુએ હાલરડું ગાયું મધુ હાલરડું ગાતી હતી મધુ હાલરડું ગવડાવે છે. મધુથી હાલરડું ગવાતું નથી મધુએ હાલરડું ગાયું મધુ હાલરડું ગાતી હતી મધુ હાલરડું ગવડાવે છે. મધુથી હાલરડું ગવાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે ? એક પણ નહીં પ્રેરકવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય એક પણ નહીં પ્રેરકવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે ? પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે. હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP