ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાશે નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ? અક્ષય લેશન કરશે અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરાવે છે. અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરશે અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરાવે છે. અક્ષયથી લેશન કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? સહેલું ખરાબ કપાસનો તાર આભડછેટ સહેલું ખરાબ કપાસનો તાર આભડછેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ પરગજુ ઘૃણાસ્પદ હિંમતવાન ઉદાર પરગજુ ઘૃણાસ્પદ હિંમતવાન ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મમતાથી કૉલેજમાં જવાયું.’ - વાક્યનો પ્રકાર ઓળખાવો. કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ પ્રેરક કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. ય ને યો નેય ય ને યો નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP