ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો. ગુણવાચક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ દર્શક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આરોહ' વિદ્રોહ વિરહ પ્રરોહ અવરોહ વિદ્રોહ વિરહ પ્રરોહ અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? સંયોજક નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો સજ્જનની સારપને ન ઉલ્લંઘો સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP