ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો : અભ્યાસ અભ્ય + આસ અભિ + યાસ અભિ + આસ અભ્ય + અસ અભ્ય + આસ અભિ + યાસ અભિ + આસ અભ્ય + અસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? વસંતતિલકા સ્ત્રગ્ધરા સવૈયા શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા સ્ત્રગ્ધરા સવૈયા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ઘરમાં સવારે છાશ વલોવવી કપોળ કલ્પનામાં રાચવું ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી કપોળ કલ્પનામાં રાચવું ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ માણસનો જ ___ થશે. - વિકલ્પમાંથી બંને ખાલી જગ્યાને પૂર્ણ કરો. નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક નિરોગી-અભિસેક નિરોગિ-અભીશેક નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક નિરોગી-અભિસેક નિરોગિ-અભીશેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદ્ર જંગલ બગીચો રાત્રિ ચંદ્ર જંગલ બગીચો રાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી ખોટી છે ? ખૂબસુરત ઐતિહાસિક જિજ્ઞાસા સ્વાભાવિક ખૂબસુરત ઐતિહાસિક જિજ્ઞાસા સ્વાભાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP