ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ? માલબેંક પીરમ સુલ્તાનપુર સવાઈ માલબેંક પીરમ સુલ્તાનપુર સવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? રણપ્રદેશ કચ્છીફરસાણ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન રણપ્રદેશ કચ્છીફરસાણ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? રેતાળ માટીયાળ લોમ કાંપાળ રેતાળ માટીયાળ લોમ કાંપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? હજીરા બેડી દહેજ પીપાવાવ હજીરા બેડી દહેજ પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP