ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાન્તા વસંતતિલકા મનહર શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? સ્થળ અને પ્રમાણવાચક સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સમય અને રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દેવ જાગી જવા' એટલે ___ સવાર થઈ જવી દોડાદોડી કરવી ખાવાના સાંસા પડી જવા નસીબ ખુલી જવું સવાર થઈ જવી દોડાદોડી કરવી ખાવાના સાંસા પડી જવા નસીબ ખુલી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષેધાજ્ઞા' શબ્દની સંધિ છૂટી પાડો. નિષેધા + જ્ઞા નિષેધા + આજ્ઞા નિષે + ધાજ્ઞા નિષેધ + આજ્ઞા નિષેધા + જ્ઞા નિષેધા + આજ્ઞા નિષે + ધાજ્ઞા નિષેધ + આજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP