ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. નિત્ય ચોપડી પાર્થિવ આરંભ નિત્ય ચોપડી પાર્થિવ આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. કર્મણિ ભાવેપ્રયોગ પ્રેરક પુનઃપ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ પ્રેરક પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તને મુજ નિમંત્રણો પ્રણયપૂર્ણ છે નિત્યનાંચલ' -છંદ ઓળખાવો. શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી કાકાસાહેબ કાલેલકર - વિસામો નંદશંકર - કરણઘેલો ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી કાકાસાહેબ કાલેલકર - વિસામો નંદશંકર - કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? હકડે ઠઠ - ભરચક ફાંટ - પોટકું ગલઢેરા - ઝૂંપડાં બકાલું - શાકભાજી હકડે ઠઠ - ભરચક ફાંટ - પોટકું ગલઢેરા - ઝૂંપડાં બકાલું - શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP