ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કલ્પવૃક્ષ જો કેરી ખાય. તેનો ચોર પેદા ન થાય. - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહી સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહી સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસ દિવસ ગરમ પ્રદેશ દસમે સ્થાને ઓછી ગરમી દસ દિવસ ગરમ પ્રદેશ દસમે સ્થાને ઓછી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશિથ' શબ્દનો અર્થ આપો. મધ્યરાત્રિ સાયંકાળ મધ્યાહન પ્રાતઃ કાળ મધ્યરાત્રિ સાયંકાળ મધ્યાહન પ્રાતઃ કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' બારી દીવાલ પણ રંગ બારી દીવાલ પણ રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. તિલાંજલી તીલાંજલિ તિલાંજલિ તીલાંજલી તિલાંજલી તીલાંજલિ તિલાંજલિ તીલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP