ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. છકડા વહેડું પાસે ગયો મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું મારાથી છકડા પાસે જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો. દ્રવ્યવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણીવાળો શબ્દ શોધો. કાકલૂદી નિવૃત્ત ભૂમિકા વીચીત્ર કાકલૂદી નિવૃત્ત ભૂમિકા વીચીત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનો 'ર્’ વર્ણની ઓળખ શું છે ? પાર્શ્વિક વ્યંજન પ્રકંપી વ્યંજન થડકારવાળો વ્યંજન સંઘર્ષી વ્યંજન પાર્શ્વિક વ્યંજન પ્રકંપી વ્યંજન થડકારવાળો વ્યંજન સંઘર્ષી વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. દેષ્ટાંતવાચક શરતવાચક પરિણામવાચક પર્યાયવાચક દેષ્ટાંતવાચક શરતવાચક પરિણામવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP