ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો.

જેવું જે કરે તેવું જ ભોગવે
જે જન્મે છે તે મૃત્યુ પામે છે
ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી
કરવાનું કાર્ય ન કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો.

હેત્વર્થકૃદંત
ભવિષ્યકૃદંત
વિધ્યર્થકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
સ્ત્રી
પુરુષ
નાન્યતર જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ?

નખશિખ - બહુવ્રીહી
ટાઈમટેબલ - દ્વંદ્વ
પંકજ - તત્પુરુષ
ત્રિકાળ - ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP