ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. છકડો એટલે છકડો ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો પથ્થર થર થર ધ્રુજે ફૂલના જાણે શોભે ગાલીચા છકડો એટલે છકડો ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો પથ્થર થર થર ધ્રુજે ફૂલના જાણે શોભે ગાલીચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? યોજક ચિહ્ન લોપ ચિહ્ન કાકપદ અધ્યાહાર યોજક ચિહ્ન લોપ ચિહ્ન કાકપદ અધ્યાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્સાહી વિદ્યાર્થીઓ એકાએક ખોવાઈ ગયા. - રેખાંકિત પદ શું છે ? સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? કાબર પોપટ બતક મોર કાબર પોપટ બતક મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીઓ. આપેલ પૈકી એક પણ નહીં હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. આપેલ પૈકી એક પણ નહીં હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિક્પાલ ઐરાવત દિગ્ગજ દિગ્વિજય દિક્પાલ ઐરાવત દિગ્ગજ દિગ્વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP