ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ.
યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ.
ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.
ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો.

આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે!
વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે.
પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો.
બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP