ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ખૂબ મહેનત કરવી કસરત કરવી હાથ મસ્તક પર હોવા મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી કસરત કરવી હાથ મસ્તક પર હોવા મહેરબાની હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો. શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? ઈતરેતર સમાહાર સમાનાધિકરણ વૈકલ્પિક ઈતરેતર સમાહાર સમાનાધિકરણ વૈકલ્પિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? અધીર મ્લાન ગમ મલિન અધીર મ્લાન ગમ મલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકડવું પકડેલ પકવવું ઝાલેલુ પકડવું પકડેલ પકવવું ઝાલેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુએ હાલરડું ગાયું મધુ હાલરડું ગાતી હતી મધુથી હાલરડું ગવાતું નથી મધુ હાલરડું ગવડાવે છે. મધુએ હાલરડું ગાયું મધુ હાલરડું ગાતી હતી મધુથી હાલરડું ગવાતું નથી મધુ હાલરડું ગવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP