ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે ? ડુંગર ગામ નૌતિટોકરી ઉપરના તમામ આંબાડુંગર ડુંગર ગામ નૌતિટોકરી ઉપરના તમામ આંબાડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? અબડાસા ભુજ અંજાર મુન્દ્રા અબડાસા ભુજ અંજાર મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોડિયો ધોધ ક્યા આવેલો છે ? જાંબુઘોડા ધરમપુર ડેડિયાપાડા ડાંગ જાંબુઘોડા ધરમપુર ડેડિયાપાડા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? જૂનાગઢ આણંદ સુરત નવસારી જૂનાગઢ આણંદ સુરત નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? મચ્છુ - વાંકાનેર તાપી - વડોદરા પૂર્ણા - નવસારી હાથમતી - હિંમતનગર મચ્છુ - વાંકાનેર તાપી - વડોદરા પૂર્ણા - નવસારી હાથમતી - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'જરદોસી' કામ માટે કયું શહેર જાણીતું છે ? જામનગર પાલનપુર ખંભાત સુરત જામનગર પાલનપુર ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP