ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ? તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ? મહેસાણા સુરત વડોદરા આણંદ મહેસાણા સુરત વડોદરા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ? વૃક્ષાકાર જાળીઆકાર આયાતકાર ત્રિજ્યા વૃક્ષાકાર જાળીઆકાર આયાતકાર ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 328 338 308 318 328 338 308 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ? 8 10 9 12 8 10 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP