ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? સ્થૂલ સંપૂર્ણ જાડુ મોટુ સ્થૂલ સંપૂર્ણ જાડુ મોટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? દેશ્ય વિદેશી તત્સમ્ તદ્ ભવ દેશ્ય વિદેશી તત્સમ્ તદ્ ભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? નબળુ મુરદાલ કાચુ મરેલ નબળુ મુરદાલ કાચુ મરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? કર્મણી પુનઃપ્રેરક કર્તરિ ભાવે કર્મણી પુનઃપ્રેરક કર્તરિ ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP