ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. કંચન જેવી ચાંદી જેવી દૂધ જેવી દાડમ જેવી કંચન જેવી ચાંદી જેવી દૂધ જેવી દાડમ જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ નિ: + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો નડતર દૂર કરવું અડચણ ઉભી કરવી ઝીણા પથ્થર નાંખવા કાંકરા ફેંકવા નડતર દૂર કરવું અડચણ ઉભી કરવી ઝીણા પથ્થર નાંખવા કાંકરા ફેંકવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્રમબદ્ધ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળકી ટોળું ટોળી ટોળાં ટોળકી ટોળું ટોળી ટોળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે અપાયેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો. વૈધવ્ય નિયમિત રસિક દૂધ વૈધવ્ય નિયમિત રસિક દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP