ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અવાચક અણધાર્યા અસંતોષજનક અસામઈક અવાચક અણધાર્યા અસંતોષજનક અસામઈક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેક + અનંદ વિવેક + આનંદ વિવેકા + અનંદ વિવેકા + આનંદ વિવેક + અનંદ વિવેક + આનંદ વિવેકા + અનંદ વિવેકા + આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. ભવિષ્ય કૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ? ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય વિધાનવાક્ય આજ્ઞાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય વિધાનવાક્ય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. શીત પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ શીત પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે ? સારી મીઠું સસ્તી ચતુર સારી મીઠું સસ્તી ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP