ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "દયા-પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ મારા ભક્તનો કદી નાશ થતો નથી. વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ? હૃષીકેશ વ્યાજબી સન્નિધિ ગ્રહશાંતિ હૃષીકેશ વ્યાજબી સન્નિધિ ગ્રહશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ? ઝૂલણા શાલિની સ્ત્રગ્ઘરા સવૈયા ઝૂલણા શાલિની સ્ત્રગ્ઘરા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો. ,"?" ,"/?" ,"-" , “- ?” ,"?" ,"/?" ,"-" , “- ?” ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. સ્વજન આપત્તિ નદી મિત્ર સ્વજન આપત્તિ નદી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP