ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો. પ્રક્ + શક પ્ર + અક્ષક પ્રક + શક પ્ર + ઈક્ષક પ્રક્ + શક પ્ર + અક્ષક પ્રક + શક પ્ર + ઈક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી વિરુદ્ધાર્થી આદિત પદ પ્રશ્નવાચક પર્યાયવાચી વિરુદ્ધાર્થી આદિત પદ પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. પ્રતિ + એક પતાકા પ્રતિએક પ્રતયેક પ્રત્યેક પતાકા પ્રતિએક પ્રતયેક પ્રત્યેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ? દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? ગળું રુંધાવું સમ ખાવા વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું સમ ખાવા વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP