ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' અનન્વય શ્લેષ રૂપક ઉપમા અનન્વય શ્લેષ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો ખેલ કરવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ખેલ કરવો રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્વ + ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું સમાનાર્થી જોડકું ખોટું છે ? અતીત - ભૂતકાળ દુર્ધર્ષતા - કોમળતા વલોપાત - કલ્પાંત સંગતિ - સહવાસ અતીત - ભૂતકાળ દુર્ધર્ષતા - કોમળતા વલોપાત - કલ્પાંત સંગતિ - સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP